1. Home
  2. Tag "MISSILE"

તાઈવાનમાં ઘૂસી ગઈ ચીની મિસાઈલો, પ્રેસ કોન્ફરન્સ વચ્ચે વિદેશ મંત્રીના મોબાઈલ પર એલર્ટથી હડકંપ

તાઈપે: તાઈવાનમાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પહેલા મંગળવારે સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી, જેના કારણે આખા દેશમાં હડકંપ મચી ગયો. વિદેશ મંત્રી જોસેફ વૂ તાઈપેમાં વિદેશી પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના મોબાઈલ ફોન ર એક એલર્ટ આવ્યો. એલર્ટ હતો કે ચીની મિસાઈલો તાઈવાનમાં ઘૂસી ગઈ છે. જોસેફ વૂ જ નહીં દેશમાં ઘમાં લોકોના […]

ભારતની આ મિસાઈલ લોકેશન બદલી રહેલા દુશ્મનનો પીછો કરીને નાશ કરશે

દિલ્હી: એસ્ટ્રા એ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઇલ (BVRAAM) છે. આ સ્વદેશી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. જે વિઝ્યુઅલ રેન્જની બહાર હુમલો કરે છે. મતલબ કે જ્યાં ફાઈટર જેટ કે એટેક હેલિકોપ્ટરનો પાયલોટ જોઈ શકતો નથી ત્યાં પણ આ મિસાઈલ સચોટ હુમલો કરે છે. તાજેતરમાં તેજસ ફાઈટર જેટથી તેને છોડવામાં આવ્યું હતું. તેજસ ફાઈટર […]

ભારતની MRSAM મિસાઈલનું સફળ પરીક્ષણ,મિનિટોમાં દુશ્મનના જહાજોને નષ્ટ કરશે

દિલ્હી:ભારતીય નૌકાદળે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ MRSAM એટલે કે મીડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.આ મિસાઈલ વિશાખાપટ્ટનમ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (INS વિશાખાપટ્ટનમ) થી છોડવામાં આવી હતી, જેણે દુશ્મનની એન્ટી શિપ મિસાઈલને તોડી પાડી હતી. INS વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રોયરમાં 32 એન્ટી એર બરાક મિસાઇલો તૈનાત કરી શકાય છે. જેની રેન્જ 100 કિલોમીટર […]

ભારતને મળશે S-400 મિસાઈલની ત્રીજી રેજિમેન્ટ,જાણો કેટલી વધશે તેની તાકાત

દિલ્હી:રશિયા S-400 મિસાઈલ સિસ્ટમની ત્રીજી રેજિમેન્ટ ભારતને આપવા જઈ રહ્યું છે.એક રેજિમેન્ટમાં આઠ પ્રક્ષેપણ છે.એટલે આઠ લોન્ચિંગ ટ્રક.દરેક ટ્રકમાં ચાર લોન્ચર ફીટ કરવામાં આવ્યા છે.એટલે કે તેમાંથી ચાર મિસાઈલ નીકળે છે.એક રેજિમેન્ટમાં કુલ મળીને 32 મિસાઇલો છે.એટલે કે, એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઈલ છોડી શકે છે.ભારત પાસે આવી ત્રણ રેજિમેન્ટ આવ્યા બાદ દેશની રાજધાની […]

ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત

દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે […]

અમેરિકાની યુક્રેનને 40 કરોડ ડોલરની સહાયતા, બ્રિટન પણ દસ હજાર તોપના ગોળા મોકલશે

વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે.  સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર  યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન […]

ભારતે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ – જાણો તેની ખાસિયતો

બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ અબ્દુલ કલામ આઇલેન્ડ, ઓડિશાથી આ પરિક્ષણ હાથ ધરાયું દિલ્હીઃ- વિતેલા દિવસને  બુધવારે 23 નવેમ્બરના રોજ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને માહિતી આપી છે. DRDO અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત સરકારના […]

પુતિનની Satan-2 મિસાઈલનું સફળ પરીક્ષણ: માત્ર છ જ મિનિટમાં બ્રિટનને ખલાસ કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ નવી હાઈપરસોનિક ન્યુક્લિયર મિસાઈલ શેતાન-2નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ માત્ર છ મિનિટમાં 1,600 માઈલ દૂર બ્રિટનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલમાં આ મિસાઈલના પ્રથમ પરીક્ષણ પછી પુતિને કહ્યું હતું કે તે વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલીમાં ટ્રેસ થયા  વિના તબાહી મચાવી શકે […]

એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘હેલિના’નું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું

એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ પરીક્ષણ કરાયું ‘હેલિના’નું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરાયું વિશ્વના સૌથી અદ્યતન એન્ટી-ટેન્ક હથિયારોમાંનું એક દિલ્હી :એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘હેલિના’નું આજરોજ સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું હતું.સ્વદેશી રીતે વિકસિત હેલિકોપ્ટરથી લોન્ચ કરાયેલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘હેલિના’નું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ ઉડાન-પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને વિકાસના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. ઓર્ગેનાઈઝેશન […]

મિસાઈલ VL-SRSAMથી 15 કિમી દુર ઉભેલા દુશ્મન પણ થશે ઠાર, ડીઆરડીઓ દ્વારા શોર્ટ રેન્જ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું

મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ 15 કિમી મિસાઈલની મારક ક્ષમતા ડીઆરડીઓ દ્વારા થયું સફળ પરીક્ષણ દિલ્લી: દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. ડીઆરડીઓ અને ઈસરો દ્વારા સતત દેશની સુરક્ષા માટે અનેક પ્રકારના સંશોધન પણ કરવામાં આવે છે. આવામાંડીઆરડીઓ દ્વારા દેશને વધુ એક ભેટ આપવામાં આવી છે તેવું કહી શકાય, કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code