કપાસનું ઉત્પાદન વધારવા ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, ખેડૂતોને સહાય અપાશે
ગાંધીનગર, 10 જુલાઈ, 2026 : Mission for Cotton Productivity’ to increase cotton production, દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ […]


