PM મોદીનો મિઝોરમ પ્રવાસ રદ્દ,હવે અમિત શાહ જશે મિઝોરમ
દિલ્હી: મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમની મુલાકાતે જવાના હતા, પરંતુ હવે તે રદ્દ કરવામાં આવી છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે પશ્ચિમ મિઝોરમના મામિત નગરની મુલાકાત લેવાના હતા. ભાજપના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે પીએમ મોદીની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં આવી છે. બીજેપી રાજ્ય એકમના મીડિયા સંયોજક […]