1. Home
  2. Tag "MK Stalin"

એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે […]

મિ. અટૉર્ની જનરલ, તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે?: તમિલનાડુના ગવર્નર પર ભડકયા CJI ચંદ્રચૂડ આપી ચેતવણી

નવી દિલ્હી: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આકરું વલણ અખત્યાર કર્યું છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમે રાજ્યપાલના વ્યવહારથી ગંભીરપણે ચિંતિત છીએ. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલને સવાલ કર્યો કે તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે. તેમે તેમને જઈને જણાવો […]

તમિલનાડુ સરકારે કૉટન કેન્ડી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો, બેહદ ડરામણું છે કારણ

ચેન્નઈ: તમિલનાડુની ડીએમકે સરકારે કોટન કેન્ડી પર રોક લગાવી દીધી છે. તેની પાછળનું કારણ બેહદ ડરામણું છે. તેને ધ્યાનમાં  રાખાીને એમ.. કે. સ્ટાલિનની સરકારે તાત્કાલિક અસરથી તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કોટન કેન્ડીમાં કેટલાક એવા તત્વો જોવા મળ્યા છે, જેનાથી કેન્સર થઈ શકે છે. આના સંદર્ભે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો […]

વિપક્ષી ગઠબંધનમાં કોઈ મતભેદ હોય તો સાથે બેસીને ઉકેલ લાવવો જોઈએઃ એમ.કે.સ્ટાલિન

બેંગ્લોરઃ બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના અસ્તિત્વ પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદીના વખાણ કરતા રાજકીય હલચલ વધી ગઈ છે. આ દરમિયાન વિપક્ષી ગઠબંધનમાં મહત્વના ગણાતા નીતિશ કુમારે પીએમ મોદી સરકારના કરેલા વખાણથી વિપક્ષી દળોમાં ખળભળાટ મચી ગઈ છે. દરમિયાન વિપક્ષી ગઠબંધન ઈન્ડીના સહયોગી ડીએમકેએ […]

પોતાના જ રાજ્ય પર કેસ કેવી રીતે કરી શકે CM? અરજી જોઈને હાઈકોર્ટને પણ આશ્ચર્ય

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે તેમની પાસે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની એક અરજી આવી હતી. હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ મુખ્યમંત્રી પોતાના જ રાજ્ય પર કેસ કેવી રીતે કરી શકે છે? આ સંપૂર્ણ મામલો 2014માં સ્ટાલિન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. આ ત્યારની વાત છે […]

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પીએમ મોદીને લખ્યો પત્ર,’નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર’ ની કરી અપીલ

તમિલનાડુના સીએમએ પીએમ મોદીને લખ્યો પત્ર સીએમ એમ.કે. સ્ટાલિને લખ્યો પત્ર ‘નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર’  ચેન્નાઈ : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.જેમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. આ સિવાય સ્ટાલિને પીએમ મોદીને પણ આ યોજના લાગુ કરતા પહેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code