ગુજરાતની વિધાસભા ચૂંટણી-2022માં BJPના MLAની કામગીરી જોઈને ટિકીટની ફાળવણી કરાશેઃ પાટીલ
અમદાવાદઃ ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ દ્વારા તમામ 182 બેઠકો ઉપર જીતનો દાવો કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના હિંમતનગર ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાલના ભાજપના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટને […]