1. Home
  2. Tag "mobile phone theft"

ઝારખંડથી ફ્લાઈટમાં અમદાવાદ આવીને મોબાઈલફોનની ચોરી કરતા બે શખસો પકડાયા

અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two men caught stealing mobile phones શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં મોબાઈલફોનની ચોરી કરતી ગેન્ગને ઝોન-3 ડીસીપીની સ્વોર્ડે પકડી પાડી છે. અમદાવાદમાં આઈપીએલ મેચમાં લોકોના મોબાઈલની ચોરી કરવા માટે ઝારખંડથી ફ્લાઈટમાં બે શખસો અમદાવાદ આવ્યા હતા. બન્ને શખસો મોબાઈલની ચોરી કરવામાં માહેર છે. પોલીસે બન્ને શખસો પાસેથી 21 મોબાઈલફોન કબજે કર્યા છે. પોલીસ […]

ગુજરાતઃ વાહન ચોરી-મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે

અમદાવાદઃ સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વિકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશકેલીઓને દૂર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે. તેમ રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code