1. Home
  2. Tag "mobile phone"

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખો નબળી પડવાની શક્યતાઓ

નવી દિલ્હીઃ આજકાલ વડીલોથી લઈને નાના બાળકો સુધી દરેક કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કલાકો સુધી સ્માર્ટફોનના ઉપયોગને કારણે લોકોને આંખો નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખોમાં બળતરા અને આંખો લાલ થવાની સમસ્યા છે. મોબાઈલ ચલાવવો તમારા માટે એટલું ખતરનાક બની શકે છે કે, તે તમારી આંખોની રોશની પણ […]

હવાઈ મુસાફરી વખતે મુસાફરોના ફોન કેમ ફ્લાઈટ મોડ રાખવા સૂચના અપાય છે જાણો કારણ…

જો તમે ક્યારેય હવાઈ મુસાફરી કરી હોય, તો તમે જોયું જ હશે કે જેવી ફ્લાઈટ ટેકઓફ કરવા જાય છે, બધા મુસાફરોને સૂચના આવે છે કે તેઓએ તેમના સ્માર્ટફોનને ફ્લાઈટ મોડ પર અથવા સ્વીચ ઓફ કરી દે. ફ્લાઇટ 2 કલાકની હોય કે 2 દિવસની, જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે કોઈપણ સંજોગોમાં ફોનને […]

મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ્લીકેશન ઈન્સ્ટોલ કરનાર મુસાફરોની સંખ્યા 10 લાખને પાર

નવી દિલ્હીઃ મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ્લીકેશન ઈન્સ્ટોલ કરનાર મુસાફરોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે.  ડિજી યાત્રા શરૂઆતમાં ત્રણ એરપોર્ટ નવી દિલ્હી, બેંગલુરુ અને વારાણસીમાં ડિસેમ્બર 2022માં શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલ 2023માં વિજયવાડા, કોલકાતા, હૈદરાબાદ અને પુણેમાં કરવામાં આવી. ડિજી યાત્રાએ ફેશિયલ બાયોમેટ્રિક વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ માટે નાગરિક […]

અહો આશ્ચર્યમ… બિહારમાં નવોઢાએ મોબાઈલ ફોન છોડવાને બદલે પતિના ઘરનો કર્યો ત્યાગ

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યું છે અને યુવાઘન મોટાભાગે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતા હોવાની પરિવારજનો ફરિયાદ કરી રહ્યાં છે. તેમજ મોબાઈલ ફોનના કારણે અનેક દંપતિ વચ્ચે તિરાડ પડી હોવાની ઘટનાઓ સામે આવી છે. હવે બિહારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 14 દિવસ પહેલા જ લગ્ન ઘરને પતિના ઘરે આવેલી પરિણીતા આખો દિવસ […]

હવે સ્માર્ટફોનની તમામ વિગતો ટેપ કર્યા બાદ સેવ કરી શકાશે

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સમાર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ મોબાઈલ ફોનના ડેટાને લઈને વપરાશકારો ચિંતામાં રહેતા હોય છે. જો કે, વડોદરાના યુવાને તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું છે. વડોદરાના 28 વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ […]

મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે, એટલું જ નહીં અનેક લોકો ચાર્જિંગના અભાવે ફોન બંધ ના થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. જેથી મોફાઈબ ફોન સાથેનું ચાર્જર કામ કરતું બંધ થઈ જાય ત્યારે મોટાભાગના લોકો ઝડપી ચાર્જિંગ થાય તેવુ ચાર્જર વસાવે છે, ચાર્જરની યોગ્ય ચકાસણી વિના […]

એડ્રોઈડ ફોન સ્લો વર્ક કરતો હોય તો તેની સ્પીડ વધારવા આટલું કરો…

આપણે બધા ચોક્કસપણે ધીમા ફોનની સમસ્યાનો સામનો કરીએ છીએ. આ સમસ્યા મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવે છે. જ્યારે પણ તમે કોઈપણ એપ અથવા બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે ફાઈલો, સ્ક્રિપ્ટ અને ફોટાની કેશ મેમરી ફોનમાં સ્ટોર થઈ જાય છે. જો તમારા ફોનમાં વધુ કેશ ફાઇલો એકઠી થાય છે તો ફોનના પરફોર્મન્સને અસર થાય છે. તેનાથી ફોન […]

દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ 100 ટકા મોબાઈલ ફોન ભારતમાં જ બનેલાઃ રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 3જી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) મીટિંગના ભાગરૂપે તેના પ્રકારના એક ફ્યુચર ઑફ વર્ક પ્રદર્શનના બીજા દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચંદ્રશેખરે ખુશી વ્યક્ત કરી હતી કે કાર્ય અને કૌશલ્યના ભવિષ્યના મહત્વના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં […]

સ્માર્ટફોનને નવા ફોનની જેમ ચમકાવવા માટે ઘરે જ અપનાવો આ રીત

આજકાલ મોટાભાગના લોકો તેમના સ્ટેટસ બતાવવા માટે પ્રીમિયમ ફોન ખરીદી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત ઘણી મોંઘી છે. પરંતુ ફોન લીધા પછી તેને સારી રીતે રાખવો પણ જરૂરી છે, નહીં તો તે ઝડપથી બગડી શકે છે અને જૂનો દેખાવા પણ લાગે છે. મોટાભાગના લોકો તેમના મોબાઈલ ફોનને ગંદા હાથથી સ્પર્શ કરે છે જેનાથી સ્ક્રીન […]

ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે BSNL એ કમર કસી

નવી દિલ્હીઃ ભારતમાં વિવિધ ટેલિકોમ કંપનીઓ વપરાશકારોને વિવિધ પ્લાન પુરી પાડી રહી છે, ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સ્માર્ટફોન વપરાશકારોમાં બીએસએનએલનો રૂ. 107 અને રૂ. 197નો પ્લાન્ટ સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપનીમાં ગણાતી BSNL ગ્રાહકો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code