હવે ફોન કરનારનું સાચુ નામ અને સરનામું મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાશે
નવી દિલ્હીઃ સતત વધી રહેલા છેતરપિંડીના બનાવો અને સ્પામ કોલના કારણે લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હવે દૂર થાય તે દિશામાં સરકારે કવાયત તેજ બનાવી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ લોકોની સમસ્યાની ગંભીર નોંધ લીધી છે. તેમજ આ અંગે એક નવો પ્રસ્તાવ મૂક્યો છે. દરખાસ્ત છે કે, દરેક કોલ સાથે કોલ કરનારનું […]