પ્રજા ઉપર મોંઘવારીનો બોજ વધશેઃ ટીવી, મોબાઈલ અને લેપટોપની કિંમતોમાં થશે વધારો
દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોબાઈલ, ટીવી, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જીવનનો એક ભાગ બની ચુકી છે. જો કે, આગામી દિવસોમાં ઈલેકટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ખર્ચમાં વધારાને કારણે તેમના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરશે. કંપનીઓનું કહેવું છે કે સતત વધતી ચીજવસ્તુઓના ભાવ અને આવશ્યક ઘટકોની અછતને કારણે બોઝ વધ્યો છે. […]


