સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોર્ડન લાયબ્રેરી 24 કલાક ખૂલ્લી રહેશે, વિદ્યાર્થીઓને રાહત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ, વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે, ફાયર NOC મળતા જ લાઈબ્રેરી ખુલ્લી મુકાશેઃ કુલપતિ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ કરાયુ છે. અને ફાયર એનઓસી મળ્યા બાદ એક હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ લાઈબ્રેરી ટૂંક […]


