મોદી સરકારે EWS આરક્ષણ મામલે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે EWS ક્વોટાને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજીક ન્યાય અને વ્યવસ્થાપન માટે આર્થિક રીતે નબળા વર્ગને મળવાવાળા 10 ટકા કોટા માપદંડો માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય વી.કે. મલ્હોત્રા અને સંજીવ સાન્યાલ, […]


