1.5 લાખ કરોડની ડીલ! મોદી સરકાર લાવી રહી છે ખતરનાક હથિયારો
ભારત સરકાર પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે આવનારા સમયમાં ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા 4 મોટા સંરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય કાફલામાં ફાઈટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર અને તોપોને સામેલ કરવા માટે 1.5 લાખ કરોડ […]