ચીનની બે કંપનીઓ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી
નવી દિલ્હીઃ પ્રવર્તમાન નિદેશાલય- ઇડીએ ચીની નાગરિકોની માલિકીની સંસ્થાઓ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે બે કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે તપાસ હાથ ધરી છે. આ કંપનીઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાણા ઉછીના આપી બાદમાં અંગત વિગતો મેળવીને લોન લેનારાઓને હેરાન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ઇડીની યાદીમાં જણાવ્યું છે કે ગત 21 મી […]


