શિક્ષણ માટે બજેટમાં ફાળવેળા નાણા સરકારની વાહ વાહી અને જાહેરાતો પાછળ ખર્ચાય છેઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર દિવસે-દિવસે કથળતું જાય છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓની ઘટ છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું, માધ્યમિક શાળાઓમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ગુણવત્તાયુક્ત પૂરું પડવાની સરકારની જવાબદારી છે તેમ છતાં ફાળવવામાં આવતા બજેટમાંથી શિક્ષણની […]