1. Home
  2. Tag "monsoon"

કયો દેશ વિશ્વમાં સૌથી વધારે છત્રી બનાવે છે અને કયો દેશ સૌથી વધારે ઉપયોગ કરે છે, જાણો…

ચોમાસાના આગમન સાથે છત્રીનો ઉપયોગ વધી જાય છે. કારણ કે લોકો છત્રી દ્વારા વરસાદથી સરળતાથી બચી જાય છે. પણ શું તમે જાણો છો કે દુનિયામાં કયો દેશ સૌથી વધુ છત્રીઓનું ઉત્પાદન કરે છે અને ક્યાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. છત્રી છત્રી ચોમાસા દરમિયાન વરસાદથી મનુષ્યને બચાવે છે. માનવ જીવનમાં છત્રીનું ખૂબ જ મહત્વ […]

ચોમાસામાં ચાના કપ સાથે મૂંગ દાળના ગાંઠિયાનો સ્વાદ માણો, દરેક વ્યક્તિ આ રેસીપીના વખાણ કરશે જે મિનિટોમાં તૈયાર થઈ શકે છે.

વરસાદની ઋતુમાં વાતાવરણ ખુશનુમા બનતાની સાથે જ ખાવાની લાલસા વધી જાય છે. ચોમાસામાં ચા પીવાનો પોતાનો એક અનોખો આનંદ છે અને જો તમને ગરમાગરમ ચાની સાથે ખાવા માટે કંઈક તીખું અને ક્રિસ્પી પણ મળે તો શું કહેવું? આ દિવસોમાં મને તળેલું ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ અજમાવીને તેમની તૃષ્ણાને સંતોષવાનો […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસની સિઝનમાં 26 ટકા જેટલો વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યો છે. જો કે, હજુ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી જેથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 26 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સાયકલોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. 24 કલાક દરમિયાન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, નવસારી,  વલસાડ , દમણ અને  દાદરાનગરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં […]

હેડલાઈન્સઃ અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રોગચાળો વકર્યો, કોલેરા, ઝાડા-ઉલટીના કેસ વધ્યાં

ટીમ ઈન્ડિયાનું ભારતમાં આગમન… Icc t20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી…… ત્યારબાદ વડાપ્રધાન સાથે જીતની ઊજવણી. વડાપ્રધાને આપી બ્રેકફસ્ટ પાર્ટી…… દેશભરમાં જશ્નનો માહોલ…… અમદાવાદમાં રોગચાળો વકર્યો… અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો થયો બેકાબુ…… પ્રદૂષિત પાણીથી કોલેરા, ઝાડાઉલટીના કેસો વધ્યા…. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1448 કેસ, કમળાના 203, ટાઈફોડના 675, તો કોલેરાના 51 કેસ […]

ચોમાસામાં આ રીતે રાખો કારની કાળજી, નહીં તો હજારો રૂપિયા ખર્ચવા પડશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ વખતે ચોમાસા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આવામાં કાર ચાલકોએ વાહનનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઘણા લોકો ચોમાસા દરમિયાન પોતાની કારની કાળજી લેતા નથી, જેના પરિણામે તેમને કારની એસેસરીઝ પર ભારે ખર્ચ કરવો પડે છે. • વિન્ડશિલ્ડ વાઈપર્સનું ધ્યાન રાખો વરસાદની સિઝનમાં કાર ચલાવવા માટે સારી […]

ચોમાસામાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ ટિપ્સને ના કરો નજરઅંદાજ, નહીં તો થઈ શકે છે અકસ્માત

દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું ચાલું થઈ ગયું છે. આવતા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે અને તેજ વરસાદ પડશે. પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ખુબ ભરાઈ જાય છે. એવામાં ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. ચોમાસામાં ગાડી સાવધાનીથી ચલાવવી જોઈએ. નાની ભૂલ પણ ઘણી વાર વધારે નુકશાન કરી શકે છે. જાણીએ ચોમાસામાં ડ્રીવિંગ કરતી વખતે કઈં […]

ચોમાસની સિઝનમાં ફરવા માટે હિમાચલના આ પ્લેસ છે બેસ્ટ

કાંગડા ઘાટી હિમાચલનો એક સુંદર વિસ્તાર છે. અહીં સુંદર લીલાઢમ પહાડો છે અને નાના નાના ગામડાઓ છે. અહીં પહાડ પર ચઢી શકો છો અને ગામડાઓમાં ફરી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. ધારા હિમાચલમાં એક સુંદર જગ્યા છે. અહીં ઘણી નાની નદીઓ વહે છે. તેનું પાણી ચેખ્ખું અને ઠંડુ છે. અહીં મોટા […]

ચોમાસામાં આ પાંચ જગ્યાની ફરવા જાઓ, તમારું હૃદય આનંદથી ઉછળી જશે

ચોમાસાની ઋતુ ફરવા માટે સૌથી સારી છે, કારણ કે વરસાદથી હરિયાળી વધુ ખીલે છે. તમે આ સિઝનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ભારતના આ પાંચ સ્થળો ચોક્કસ તમારા લિસ્ટમાં હોવા જોઈએ. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): મહાબળેશ્વર એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના લીલાછમ જંગલો અને સુંદર ખીણો માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને […]

ગાંધીનગરઃ વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચોમાસાને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાનની કરાઈ ચર્ચા

અમદાવાદઃ ચોમાસાના આગમન પૂર્વે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ હાજરી આપી ચોમાસાની સંભવિત પરિસ્થિતને પહોંચી વળવા તમામ પ્રકારના આયોજન સંદર્ભે ચર્ચા કરી હતી. હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. વરસાદના કારણે કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code