રાજ્યમાં 4 કલાકમાં 92 તાલુકાઓમાં મેઘમહેર, લુણાવાડામાં 4 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ચાર કલાકના સમયગાળામાં 92 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહિસાગરના લુણાવાડામાં 4 ઇંચ, મોડાસમાં, મહિસાગરના વિરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત દાંતામાં 2.5 ઇંચ, ધનસુરા, તલોદ, પ્રાંતિજમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વીજાપુર, ઉંઝા, બાયડ, તાપીના ડોલવણ, સંતરામપુર, […]


