મોરબીના હળવદ હાઈવે પર કારની અડફેટે બાઈકસવારનું મોત
બાઈકચાલક હોટલ સંચાલકને કારએ અડફેટે લીધા બાઈકચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મોરબી-હળવદ હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર ઊંચી માંડલ ગામ નજીક આવેલી ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ કાલીયા (ઉ.વ.55)નું કાર અકસ્માતમાં મોત નિપજ્યું […]