1. Home
  2. Tag "Morning Breakfast Special"

આ તે બ્રેકફાસ્ટ છે જે મિનિટોમાં થઈ જાય છે તૈયાર અને સ્વાદમાં પણ સમાધાન કરવું નહીં પડે

સવારે નાસ્તામાં શું બનાવવું આ દરરોજનો પ્રશ્ન હોય છે. આજે તમને એવા બ્રેકફાસ્ટ ઓપ્શન વિશે જણાવીએ છીએ જેને તમે અઠવાડિયા સુધી બનાવી શકો છો. સેવઈ ઉપમા ભારતમાં એક લોકપ્રિય નાસ્તાનો વિકલ્પ છે જે હળવો અને સ્વસ્થ છે. આને સામગ્રી સાથે બનાવવામાં લગભગ 20 મિનિટ લાગે છે. આને બ્રેકફાસ્ટથી લઈને સ્નૈકિંગ સુધી કોઈપણ ભોજનમાં ખાઈ શકાય […]

દિવસભર ઉર્જાવાન રહેવા માગો છો, તો બ્રેકફાસ્ટમાં ઉમેરો પ્રોટિનથી ભરપૂર આ વસ્તુઓ

બ્રેકફાસ્ટ દિવસભરનો મહત્વપૂર્ણ ભોજન હોય છે. કહેવાય છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવુ જોઈએ એટલે કે હંમેશા બ્રેકફાસ્ટ એનર્જિથી ભરપૂર કરવુ જોઈએ અને ડિનર લાઈટ. બ્રેકફાસ્ટમાં તમે શુ ખાવ છો તેની અસર તમારા આખા દિવસ પર પડે છે. જો તમે દિવસની શરૂઆત હેલ્દી અને ઉર્જાથી ભરપૂર બ્રેકફાસ્ટથી કરશો તો, આખા દિવસ એનર્જેટિક મહેસૂસ કરશો અને […]

બ્રેકફાસ્ટ સંબંધિત આ 3 ભૂલો સમય પહેલા તમને વૃદ્ધ બનાવી શકે છે

સારી ખાવા-પીવાની આદત અને સ્વસ્થ હેલ્થની આદતો વ્યક્તિને લાંબા સમય સુધી યુવાન અને ખૂબ સુંદર રાખવામાં મદદ કરે છે. પોતાની ફિટનેસ અને સુંદરતા જાળવવા માટે લોકો ક્યારેક જિમનો તો ક્યારેક સારા ડાઈટનો સહારો લે છે. ઘણી વખત સવારના નાસ્તા સાથે જોડાયેલી 3 ભૂલો તમારી મહેનત અને સ્વાસ્થ્ય બંને બગાડે છે. ઘણી વખત લોકો પોતાની લાઈફસ્ટાઈલ […]

Morning Breakfast Special: ટ્રાય કરો આ હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સની રેસિપી

એવુ કહેવામાં આવે છે કે જો સવારમાં પણ થોડો નાસ્તો કરીને ઘરની બહાર નીકળવામાં આવે તો બપોર સુધી શરીરમાં એનર્જી બની રહે છે, બપોર જલ્દી ભૂખ પણ લાગતી નથી અને લાંબો સમય કામ કરી શકાય છે પણ કેટલાક લોકોને સવારના નાસ્તાની આદત હોતી નથી. પણ આવામાં જો વાત કરવામાં આવે ટેસ્ટી અને હેલ્થી ઓટ્સની રેસિપીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code