1. Home
  2. Tag "morning"

ઉનાળામાં રસોડામાં કલાકો ગાળવા નથી માંગતા તો સવારના નાસ્તામાં ખાઓ આ હેલ્દી ફૂડ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટાભાગની મહિલાઓ રસોડામાં કરવાનું પસંદ કરતી નથી. તો ઉનાળાની ઋતુમાં રસોડામાં વધારે સમય બગાડવા માંગતા ના હોવ તો સરળ રીતે તૈયાર કરો આ બ્રેકફાસ્ટ.. • સત્તૂ શરબત નર્જેટિક ડ્રિંક માટે સત્તૂના શરબતથી વધારે શું હોઈ શકે. સત્તૂ (સેકેલા ચણાનો લોટ)ને ઠંડા પાણી, લીંબૂનો રસ, કાલા નમક અને એક ચપટી શેકેલું જીરા પાવડર […]

ઉનાળામાં ઝડપથી વજન ઓછુ કરવુ હોય તો સવારે ખાલી પેટ આ કામ, સ્વાસ્થ્યને મળશે ઘણાબઘા ફાયદા

આજકાલ મોટાપો સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા? આજે તમને જણાવીશું કે લીંબુથી તમે કેવી રીતે વજન ઘટાડી શકો છો? લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ એક પ્રકારનું સુપરફૂડ છે. તે એક પ્રકારનું ખાટાં ફળ છે. તમે તેને તમારા આહારમાં સરળતાથી સામેલ કરી શકો […]

સવાર-સવારમાં બ્લડ શુગર વધી જાય છે? નાસ્તામાં આ વસ્તુ ખાવાથી મળશે રાહત

ડાયાબિડીસના દર્દીઓમાં બ્લડ શુગરનો વધારો ખૂબ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું શુગર લેવલ હંમેશા વધારે રહે છે તેમના ફેફસા, કિડની અને હ્રદય પર ખરાબ અસર પડે છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે રોજ સવારે તેમનું લોહી અચાનકથી સ્પાઈક કરી જાય છે. તમે પણ એવા લોકોમાંથી છો તો તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટ વધારે હેલ્દી હોવું જરૂરી […]

ક્યા સમયે બ્રેકફાસ્ટ કરવું યોગ્ય છે અને ક્યા સમયે નહીં? ઘણીવાર લોકો કરે છે આવી ભૂલો

દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ આપણા શરીર અને મગજ બંન્ને માટે ગાભદાયક માનવામાં આવે છે. રાતભર સુયા પછી સવારે તમારા શરીરને ઉર્જાની જરૂરત હોય છે. જેથી સવારથી સાંજ સુધી વગર થાકે કામ કરી શકે. માટે દરરોજ સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી માનવામાં આવે છે. પણ ઘણા લોકોને નાસ્તો કરવાનો સરખો […]

પેટની ચરબી ઘટાડવા માટે સવારે આટલું કરો, ફાયદો મળશે

આજકાલ પેટની ચરબી વધવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે ઘણા લોકોને સામાન્ય રીતે મુશ્કેલી પડી રહી છે. શરીરના બાકીના ભાગોની સરખામણીમાં પેટમાં જમા થયેલી ચરબીને ઓછી કરવી વધુ મુશ્કેલ છે. તેને ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પેટની ચરબી ન માત્ર તમારા વ્યક્તિત્વને બગાડે છે પરંતુ તમને ઘણી બીમારીઓનો શિકાર […]

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે આ મોર્નિંગ ડ્રિંન્ક

વધારે ઓયલી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સબંધિ મુશ્કેલીઓ થાય છે. તળેલું ચટપટુ ખોરાક સ્વાદમાં સારી છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ખોરાક લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની સંખ્યામાં વધારો કરી શકે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ- સારા કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ સારી કોલેસ્ટેરોલ ઘણા રોગો બચાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણા જોખમી રોગો હોઈ શકે છે. […]

માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે,સવારે ઉઠતાની સાથે જ ન કરો આ ભૂલો

એવું માનવામાં આવે છે કે,જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો રહે છે.પરંતુ બીજી તરફ જો દિવસની શરૂઆતમાં જ આવા કેટલાક કામ કરવામાં આવે તો દિવસ ખરાબ થઈ જાય છે અને સાથે જ ધનની દેવી દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. ધનની દેવી માતા લક્ષ્મી સરળતાથી કોઈનાથી પ્રસન્ન થતી નથી.વાસ્તુશાસ્ત્ર અનુસાર, […]

સવારમાં બ્રશ કર્યા વગર દિવસની શરૂઆત કરો તો,થઈ શકે છે આ આડઅસર

કેટલાક લોકોની આદત હોય છે કે તેમને બ્રશ કર્યા વગર સવારમાં નાસ્તો કરવું ગમતું હોય છે. કેટલાક લોકો બ્રશ કર્યા વગર ચા અને કોફી પણ પીતા હોય છે આવામાં જો વાત કરવામાં આવે બ્રશ કર્યા વગર જમવાથી થતી આડઅસર વિશેની તો તે તમને ચોંકાવી શકે છે. દાંતમાં સડો થવાથી ઘણો દુખાવો થાય છે અને સૌથી […]

સવારમાં ભૂખ્યા પેટે શું ખાઈ શકાય? જાણી લો

કેટલાક લોકોને સવારમાં ભૂખ્યા રહેવાની આદત હોય છે તો કેટલાક લોકોને સામાન્ય નાસ્તો ખાવાની આદત હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાની મરજી વિરુદ્ધનું જમે તો પણ તેને ક્યારેક તકલીફ થઈ જતી હોય છે જેમાં કોઈ જો સવારે નાસ્તો કરી લે તો બપોરે ભૂખ ન લાગે એવું પણ થતું હોય છે આવામાં લોકોએ જાણવું જોઈએ કે […]

સવારમાં આ વસ્તુઓનો કરો નાસ્તો, અનેક સમસ્યાથી રહેશો દુર

સવારનો નાસ્તો એ દિવસભરની એનર્જીમાં મહત્વનો ભાગ ભજવે છે. મોટાભાગના લોકોને સવારમાં નાસ્તો કરવાની આદત હોય છે, કોઈ ચાની સાથે રોટલી, ભાખરી કે ખાખરા ખાતા હોય છે તો કેટલાક લોકોને બ્રેડ અને તેવી વસ્તુઓની આદત હોય છે, આવામાં જો વાત કરવામાં આવે કેટલાક પ્રકારના ખાસ નાસ્તાની તો આ પ્રકારનો નાસ્તો લોકોએ સવારમાં જરૂર કરવો જોઈએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code