સવારનો હેલ્ધી,સરળ અને ઓછી સામગ્રીમાં બનતો નાસ્તો એટલે ‘ આલું-રવા ટિક્કી’
આલુ રવાની ટીક્કી ખુબ જલ્દી બનશે અને ખાવામાં હેલ્ધી પણ દરરોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ આપણો પ્રશ્ન હોય છે તે પણ પાછું દરેકને ભાવે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય,આ બાબતે રોજ સવારે ગૃહિણીઓને આ ચિંતા સતાવતી હોય છે, ત્યારે આજે આપણે સવારે માત્ર 120થી 15 મિનિટની અંદર બનાવી શકાય અને આપણા આરોગ્યને પણ નુકશાન […]