ભારતીય અર્થતંત્રઃ ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.8 ટકા રહ્યો
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Indian Economy: GDP નાણાકીય વર્ષ 2025-26ના ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ દર ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા 7.4 ટકા કરતાં વધુ છે, જે આર્થિક ગતિવિધિઓમાં વધારાનો સંકેત આપે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ આજે, શુક્રવારે 2022-23 ને આધાર વર્ષ માનીને રાષ્ટ્રીય […]


