પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં મોટો વિસ્ફોટ,અનેક લોકો ઘાયલ
દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર ફિદાયીને હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાં જ ફિદાયીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.આ હુમલામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો.વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.સ્થાનિક લોકો ઘટનાસ્થળે […]


