બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત
બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, 24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]


