1. Home
  2. Tag "most of all"

દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન

નવી દિલ્હીઃ દેશમાં 2023-24માં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન હતું, જે વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટન હતું, જે આશરે 11.71 ટકા વધુ છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશે આ મહિનાની 15મી તારીખ સુધી લગભગ 963.11 મેટ્રિક ટન કોલસાની સપ્લાય કરી છે. […]

ગુગલ ઉપર વર્ષ 2024માં સૌથી વધારે આઈપીએલ સર્ચ કરાયું

ગુગલ ઉપર રમત-ગમતને લઈને સર્ચ કરવામાં આવેલી ટૂનાર્મેન્ટમાં આ વચ્ચે આઈપીએલ સૌથી ઉપર હોવાનું જાણવા મળે છે. ગુગલ ઉપર ચાલુ વર્ષે સૌથી વધારે વખત આઈપીએલ સર્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલો ટી20 વિશ્વકપ બીજા ક્રમે હતો. ગૂગલની સર્ચ લિસ્ટ અનુસાર વિનેશ ફોગાટને વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ભારતીય સેલિબ્રિટી […]

વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે, ભારત કયા નંબર પર આવે છે?

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ મીડલઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ થાય છે કે ક્યાં દેશ પાસે સૌથી મોટી સેના છે, તેમજ આ યાદીમાં ભારત ક્યાં નંબર ઉપર આવે છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ […]

IPL 2025 મેગા ઓક્શન: હરાજી માટે કઈ ટીમ પાસે સૌથી વધુ પૈસા છે?

IPL 2025ની મેગા હરાજી માટે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં, ચાહકો આ હરાજી જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL મેગા ઓક્શન 2025માં ભાગ લેનાર ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બર 2024 ના રોજ સાઉદી અરેબિયામાં થશે. આ વખતે હરાજીમાં કુલ 574 […]

ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના

ગાંધીનગરઃ ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું, ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ’ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી, ‘માનવમિત્ર જળચર’ તરીકે ઓળખાતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફીન ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફીન પ્રજાતિની. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code