1. Home
  2. Tag "Mota Banav"

સુરેન્દ્રનગરમાં 2161 વાહનચાલકો ઈ-મેમોનો દંડ ભરતા નથી, હવે 13મીએ લોક અદાલત

પોલીસની નેત્રમની ટીમે સીસીટીવીના આધારે ટ્રાફિક ભંગ કરનારાને ઈ-મેમો આપ્યો હતો, 759 વાહનચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા પકડાયા હતા 13મી યોજાનારી લોક અદાલતમાં 2161 વાહનચાલકોને હાજર રહેવા જણાવાયુ સુરેન્દ્રનગરઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. શહેરના મુખ્ય રસ્તાઓને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. અને પોલીસની નેત્રમની ટીમ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 9થી 12માં 22મી ડિસેમ્બરથી એકમ કસોટી લેવાશે

ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી દરેક વિષયની 25-25 ગુણની રહેશે એકમ કસોટીમાં 15મી, ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે એકમ કસોટી માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવશે ગાંધીનગરઃ  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી આગામી તારીખ 22મીથી 31મી, ડિસેમ્બર દરમિયાન લેવાશે. એકમ કસોટી દરેક વિષયની […]

રાજકોટમાં અટલ સરોવર નજીક કરોડોના ખર્ચે કન્વેનશન સેન્ટર બનાવાશે

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 45000 વારથી વધુ જગ્યા ફાળવાઈ ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટર બનાવી દેવાશે કન્વેનશન સેન્ટરથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લાભ મળશે રાજકોટઃ શહેરના અટલ સરોવર નજીક કરોડોના ખર્ચે કન્વેનશન સેન્ટર બનાવાની રાજ્ય સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 45000 વારથી વધુ જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટરનું કામ પૂર્ણ […]

ATMમાં લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતો રિઢો આરોપી પકડાયો

આરોપીએ વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરતમાં ઠગાઈ કરી હતી આરોપી સામે 39 જેટલા ગુના નોંધાયેલા છે આરોપી પાસેથી 10થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા વડોદરાઃ આજના કોમ્પ્યુટર યુગમાં ઘણાબધા લોકો બેન્કના એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. ખાસ કરીને કેટલાક  સિનિયર સિટિઝન્સ એટીએમમાંથી કાર્ડ દ્વારા કેવી રીતે રૂપિયા કાઢવા તેની ખબર પડતી ન હોવાથી […]

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ, પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત, એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 1700 કરોડથી વધુની ખાદી ઉત્પાદનોનું વેચાણ

ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદી વર્ષ 2024-25માં અંદાજે રૂ. 683 કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ થયુ ખાદીના વધતા વેચાણને લીધે ગ્રામીણ કારીગરોને રોજગારી મળી ગાંધીનગરઃ ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં […]

વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સચિન તેંડુલકરને પાછળ છોડી ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: Virat Kohli breaks Sachin Tendulkar: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને કુલ 302 રન બનાવ્યા. તેણે રાંચી ખાતેની પહેલી વનડેમાં 135 રન, રાયપુર ખાતેની બીજી મેચમાં 102 રન અને વિશાખાપટ્ટનમ ખાતેની ત્રીજી મેચમાં અણનમ 65 રન બનાવ્યા હતા. કોહલીના સારા પ્રદર્શનને કારણે, તેને પ્લેયર ઓફ […]

ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના મંત્રીઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો ખટરાગ દૂર થયો, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા, રાજકોટઃ લેઉવા પાટિદારોના આસ્થાના કેન્દ્રસમા રાજકોટ નજીક કાગવડમાં આવેલા ખોડલધામમાં આજે લેઉવા પટેલ સમાજના મંત્રીઓ તથા ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી […]

ભૂજ નજીક બોરવેલમાં પડેલા યુવકનો 9 કલાક બાદ મૃતદેહ બહાર કઢાયો

પારિવારીક ઝઘડામાં યુવાને બોરવેલમાં પડતું મુક્યુ હતું, બોરવેલમાં યુવાન 150 ફુટ ઊંડે ફસાયો હતો, બોરમાં લોખંડની હુક દોરડાથી ઉતારીને યુવકના કપડા સાથે ભરાવ્યા બાદ ખેંચીને બહાર કઢાયો ભુજઃ તાલુકાના કુકમા ગામ નજીક બોરવેલમાં પારિવારીક ઝગડાને લીધે પરપ્રાંતિ યુવાને ઝંપલાવ્યું હતું, વધુ ડાયામીટર ગોળાઈને બોરવેલમાં પડેલો ઝારખંડના 20 વર્ષીય યુવક 150 ફુટ ઊંડાઈએ ફસાયો હતો. આ […]

ગુજરાત સરકારના પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

AI આધારિત સેન્ટ્રલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે 5 દિવસમાં તમામ વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ અપાયો બધા કાયદા / નિયમ / GR / પરિપત્રોની માહિતી અપડેટ કરવા, અને બિન જરૂરી દસ્તાવેજો દૂર કરવા સુચના અપાઈ  ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code