1. Home
  2. Tag "Mota Banav"

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરકારી મિલકતોના વેરા વસુલાત માટે કાર્યવાહી

રાજકોટ, 08 માર્ચ 2026:  RMC takes action to recover taxes શહેરના મ્યુનિ.કોર્પોરેશન (RMC) દ્વારા નાગરિકો પાસેથી બાકી વેરા વસુલાતની ઝૂબેશ ચલાવાયા બાદ હવે સરકારી મિલકતોના બાકી વેરાની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી છે. આરએમસી દ્વારા સરકારી વિભાગોને નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી, જેના પરિણામે શહેરની સિવિલ હોસ્પિટલ, પીડબલ્યુડી, પીજીવીસીએલ જેવી મહત્ત્વની […]

વડોદરામાં આઈસર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર યુવતીનું મોત

વડોદરા, 08 માર્ચ 2026:  A young woman biker died after being hit by a truck શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેર નજીક આજવા ચોકડી પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.આઇસર ટ્રકની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. શહેરના આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને કોલેજ મુકવા જતા […]

બરોડા ડેરીમાં 9 બેઠક બિન હરીફ થતા હવે ચાર બેઠકોની ચૂંટણી 18 માર્ચે યોજાશે

વડોદરા, 08 માર્ચ 2026: Baroda Dairy elections to be held on March 18  બરોડા ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થયું છે. નવ ઉમેદવારો બિનહરીફ થતા હવે ચાર ઝોનમાં ચૂંટણી 18 માર્ચે યોજાશે. 18મી માર્ચે યોજાનારી ચૂંટણીમાં ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. 18 તારીખે બપોરે […]

સુરતમાં 1400 કિલો જપ્ત કરાયેલા પનીરમાં ઈન્ડ્રસ્ટ્રીયલ એસિડનો ઉપયોગ કરાયો હતો

સુરત, 08 માર્ચ 2026: Industrial acid was used in 1400 kg of cheese seized શહેરના પાંડેસરા વિસ્તારમાં તાજેતરમાં પોલીસની એસઓજીએ દરોડો પાડીને ફેક પનીર બનાવતી ફેકટરી ઝડપી લઈને 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો. અને તેના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા હતા. દરમિયાન એસઓજીએ તપાસ કરતા એવી હકિકત મળી છે કે, ફેક્ટરીમાં […]

AMCમાં નાગરિકોના પ્રશ્નો માટે કોલ કરતા જ હેલ્પલાઈન પર હવે AI જવાબ આપશે

અમદાવાદ, 08 માર્ચ 2026:  AI will now answer the helpline in AMC શહેરમાં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે હવે અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં કરવામાં આવશે, એઆઈ દ્વારા જ હેલ્પલાઈન પર નાગરિકોની ફરિયાદો નોંધવામાં આવશે, અને તેના નિરાકરણ માટે પણ એઆઈ દ્વારા ઝડપી નિરાકરણ કરાશે. એએમસી  દ્વારા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ (SCADL) […]

UPSCમાં ગુજરાતના 34 ઉમેદવારોએ મેળવી સિદ્ધિ, નિશાર દિશાંતએ મેળવ્યો 19મો રેન્ક

અમદાવાદ, 06 માર્ચ 2026: 34 candidates from Gujarat achieved success in UPSC, યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષામાં ગુજરાતના 34 ઉમેદવારોએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. યુપીએસસીનું 2025નું ફાઈનલનું આજે  રિઝલ્ટ જાહેર થતાં દેશમાં કૂલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. જેમાં ગુજરાતના (SPIPA)ના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. ગુજરાતના નિસાર દિશાંતે […]

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે એમપીમાં રેડ પાડીને 9 આરોપીને દબોચી લીધા

સુરત, 06 માર્ચ 2026:  Cyber ​​Crime Branch raids MP, arrests 9 accused ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. સાબર માફિયાઓ અવનવી તરકીબોથી ખાસ કરીને સિનિયર સિટિઝનોને ટારગેટ કરતા હોય છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડીને દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવતા 9 આરોપીને દબોચી લીધા છે. સાયબર ક્રાઈમ […]

સુરતમાં દોઢ મહિના પહેલા ખૂલ્લા મુકાયેલા રત્નમાલા બ્રિજ પર પોપડા પડ્યાં

સુરત, 06 માર્ચ 2026: Crusts fell on Ratnamala Bridge શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આશરે 63 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ફ્લાયઓવર બ્રિજને ખૂલ્લો મુકાયાને દોઢ મહિનામાં બ્રિજ પર પોપડા પડવા લાગત અને તિરાડો પડતા નવ નિર્મિત બ્રિજની  ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આશરે 63 […]

AMCની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 2500 કરોડના વિકાસ કામોને મંજુરી

અમદાવાદ, 06 માર્ચ 2026: Development works worth Rs 2500 crore approved in AMC Standing Committee શહેરના મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત બે-ત્રણ દિવસમાં પુરી થાય છે. ચૂંટણીમાં નવી બોડી ચૂંટાઈ નહીં ત્યા સુધી વહિવટદારનું શાસન રહેશે. ત્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી હતી. જેમાં રૂપિયા 2500 કરોડના વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી. અમદાવદ મ્યુનિસિપલ […]

ભાવનગર જિલ્લામાં તાપમાન વધતા સિંહો માટે પાણીના કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

ભાવનગર, 06 માર્ચ 2026: Artificial water tanks prepared for lions as temperatures rise ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જોકે ડિપ્રેશનને લીધે બે-ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવ્યો હતો, પણ હવે ગોહિલવાડ પંથકમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વધેલી ગરમીને કારણે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code