સિંગર અરિજિત સિંહની માતાનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચાલી રહી હતી સારવાર
કોલકતાની હોસ્પિટલમાં થયું નિધન થોડા દિવસોથી હોસ્પિટલમાં હતી દાખલ કોલકતાઃ જાણીતા સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે કોલકતાની હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે થોડા દિવસોથી ECMO પર હતા અને તેની હાલત પણ નાજુક હતી. ગુરુવારે સવારે તેમનું અવસાન થયું હતું. અરિજિત […]


