1. Home
  2. Tag "mother’s legacy"

અમદાવાદની ઐતિહાસિક વિરાસત માતાની પછેડીને GI ટેગ એનાયત

અમદાવાદ, 18 માર્ચ 2026: ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદના પરંપરાગત કસબીઓ માટે આજે ગૌરવનો દિવસ છે. આશરે ચાર સદી જૂની અને અતૂટ આસ્થાનું પ્રતીક એવી ‘માતાની પછેડી’ હસ્તકળાને સત્તાવાર રીતે GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે “ટેમ્પલ હેંગિંગ્સ” તરીકે જાણીતી આ કળા હવે અમદાવાદ જિલ્લાની વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ તરીકે કાયદાકીય રક્ષણ મેળવી ચુકી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code