વડોદરા શહેર અને હાઈવે પર વારંવાર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
શહેરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ખોદકામ કરાતા થતો ટ્રાફિક જામ વિશ્વામિત્રી બ્રિજ અને આજવા ચોકડી પાસે વારંવાર થતો ટ્રાફિક જામ કેટલાક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે થતો ટ્રાફિક જામ વડોદરાઃ શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધ્યો છે, અને તેથી વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ શહેરની સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના […]