1. Home
  2. Tag "MOU"

બોટાદના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306 કરોડના MOU કર્યાં

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે  ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી.  આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, […]

વાયબ્રન્ટ ગુજરાત–વાયબ્રન્ટ વડોદરા: વિવિધ ક્ષેત્રમાં 19 એકમો દ્વારા રૂ. 5359 કરોડના MOU

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. 5359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ […]

વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ: અરવલ્લીમાં રુ. 566 કરોડના 6 MOU થયા

અરવલ્લી: રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અરવલ્લી ’ કાર્યક્રમન સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે […]

આટલા વર્ષો માટે ભારત લાવવામાં આવશે છત્રપતિ શિવાજીનો વાઘ નખ,UKમાં એમઓયુ પર થયા હસ્તાક્ષર

દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજના પ્રખ્યાત વાઘ નખને ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સુધીર મુનગંટીવાર અને ઉદય સામંતે લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે વાઘ નખને ભારતમાં લાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની આ ઐતિહાસિક ધરોહર લાંબા સમયથી બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નળ માટે […]

સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝના રાજ્યમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની સ્થાપના માટે MOU

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સંસ્થાકીય બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ હેતુસર મજબૂત નીતિ ઘડતર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત IT/ITeS નીતિ 2022-27 જાહેર કરી છે. આ પોલિસીને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29000થી વધુ નવા રોજગાર સર્જન […]

ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણો માટે વધારે 7 MoU થયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં હતા. ટેક્ષટાઇલ સેક્ટર, કેમિકલ્સ સેક્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે કુલ-7 MoU દ્વારા રૂ. 4067 કરોડનું સંભવિત રોકાણ આવશે અને 25 હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. પીએમ નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને […]

ગુજરાતમાં ટકાઉ પર્યાવરણીય પ્રોકેક્ટના ક્ષેત્રોમાં 1 હજાર કરોડના સંભવિત રોકાણના 4 MOU કરાયાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો […]

ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી અને LNG ટર્મિનલ માટે રૂ.3500 કરોડનું રોકાણ થશે

ગાંધીનગરઃ ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં […]

રાજસ્થાનમાં વાર્ષિક 750 મિલિયન યુનિટ વિજળીનું ઉત્પાદન થશે, સરકારે કર્યા MOU

નવી દિલ્હીઃ NLC ઈન્ડિયા લિમિટેડ, કોલસા મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળના નવરત્ન કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમે, રાજસ્થાનમાં CPSU યોજના હેઠળ 300 મેગાવોટ સૌર ઊર્જાના સપ્લાય માટે રાજસ્થાન ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે લાંબા ગાળાના પાવર યુઝ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. NLCIL હાલમાં 1,421 મેગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ધરાવે છે. કંપનીની કોર્પોરેટ યોજના મુજબ, તે 2030 સુધીમાં […]

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ઃ રાજ્યમાં એક જ દિવસમાં રૂ. 1401 કરોડના રોકાણો માટે 4 MoU

અમદાવાદઃ રાજ્યમાં વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમનાં બીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code