1. Home
  2. Tag "Mount Abu"

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયુઃ હોટલ ભાડાંમાં તોતિંગ વધારો

પાલનપુરઃ ઉત્તર ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના ફેમસ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. છેલ્લા 10 દિવસથી વાદળોથી ઢંકાયેલા અને ઝરમરિયા વરસાદથી હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજરો રમણીય જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતાં પ્રવાસીઓના ધસારાથી અહીં ધંધા રોજગાર ફરી […]

માઉન્ટ આબુમાં પવન સાથે ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયીઃ પ્રવાસીઓને તંત્રએ આપી સુચના

પાલનપુરઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘણા સમયથી ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરથી છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ અને પવનના કારણે ત્યાંનું વાતાવરણ એકદમ આહલાદક બન્યું છે. માઉન્ટ આબુમાં કુદરતે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જો કે, વરસાદ અને પવને કેટલીક જગ્યાએ તારાજી પણ સર્જી છે. […]

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું : માઉન્ટ આબુમાં માઈનસ 5 ડીગ્રી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષા વચ્ચે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડો પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રીએ પહોંચ્યું છે. જેથી ગુરૂ શિખર ઉપર બરફના થર જામી ગયા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તા. 31મી જાન્યુઆરી […]

ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું, માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો, તાપમાન -2 ડિગ્રી પર પહોંચ્યું

માઉન્ટ આબુમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વર્તાયો અહીંયા તાપમાન -1 થી 2 ડિગ્રી સુધીનું નોંધાયું ઠંડીથી બચવા માટે અહીંયા તાપણા-હિટરનો કરાઇ રહ્યો છે ઉપયોગ માઉન્ટ આબુ: માઉન્ટ આબુમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. અહીં તાપમાન -1થી 2 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓને એક અલગ અનુભવ થયો છે. જ્યારે વાહનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code