રાજ્યસભાના સાંસદ શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે PM મોદી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું હતું કે, “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીનો […]