ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીના નિવેદનથી એમ.એસ.ધોનીના પ્રસંશકોમાં નારાજગી
દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો હોલ ઈંગ્લેન્ડમાં છે. જેમાં સ્મૃતિ માંધના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તી શર્મા અને હરમનપ્રીત કોરનો સમાવેશ થાય છે. આ તમામ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતના તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાની રમતથી પ્રભાવિત કર્યાં છે. જેમાં જેમિમા સૌથી આગળ છે. ધ હંન્ડ્રેડની મહિલા કેટેગરીમાં રન બનાવવામાં સૌથી આગળ […]