વડોદરાની એમએસ યુનિવર્સિટી બિલ્ડિંગનું 144 વર્ષ બાદ રિનોવેશન
યુનિવર્સિટી બિલ્ડિંગના 9 જેટલા ગુંબજ છે, જેમાંથી 7 ગુંબજમાં કામગીરી પૂર્ણ થઈ ગુંબજના રિનોવેશનમાં ગોળ, ગુગળ, મેથી, અડદ, ઘઉંના મિશ્રણનો ઉપયોગ આબેહૂબ ગ્લાસ અને ટાઇલ્સ બેલ્જિયમથી મગાવાયા વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીની ઈમારત ઐતિહાસિક ગણાય છે. યુનિવર્સિટી પરનો ગુંબજ એ એશિયાનો બીજા નંબરનો ગણાય છે. 144 વર્ષ બાદ હવે યુનિવર્સિટીના બિલ્ડિંગનું રિનોવેશનનું કામ […]