1. Home
  2. Tag "MUKESH AMBANI"

રિલાયન્સ ગ્રુપ આઈએ સેક્ટરમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીમાં આયોજીત એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં દેશ-દુનિયાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે. આ સમિટમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એઆઈનો સૌથી સારો સમય આગામી સમયમાં આવશે. એઆઈએ અનેક ક્ષેત્રોમાં નવા યુગની શરૂઆત કરી છે. બીજી તરફ દુનિયામાં ચર્ચા છે કે, એઆઈના કારણે તાકાત […]

ભારત જીતેગા, ભારત આગે બઢેગાઃ PDEUના દીક્ષાંત સમારંભમાં મૂકેશ અંબાણીનું ઊર્જાવાન વક્તવ્ય

(અલકેશ પટેલ) ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ PDEU convocation ceremony ભારત જીતેગા, ભારત આગે બઢેગા, ભારતે આત્મનિર્ભર બનવાનું જ છે તેમ પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી (પીડીઈયુ)ના 13મા દીક્ષાંત સમારંભને સંબોધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે યોજાયેલા ઊર્જા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ઊર્જાવાન વક્તવ્ય આપતા શ્રી અંબાણીને છેલ્લા એક દાયકાની ભારતની […]

ગુજરાતનું જામનગર ન્યૂ એનર્જીમાં ગ્લોબલ લીડર બનશેઃ મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ યોજાઈ મુકેશ અંબાણીએ 35 લાખ શેરધારકોને કર્યું સંબોધન મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 35 લાખ શેર ધારકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પિતા ધીરુભાઈ અંબાણીના પગલે ચાલીને, હું હંમેશા માનતો રહ્યો છું કે રિલાયન્સની નજરમાં ભારત માટે સંપત્તિનું સર્જન કરવું અને તેના શેરધારકો માટે મૂલ્યનું નિર્માણ એ […]

મુકેશ અંબાણી લંચ અને ડિનરમાં શું ખાય છે, ખુલાસો; અહીં જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના ભવ્ય લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં આખો અંબાણી પરિવાર ચર્ચામાં છે. આ દરમિયાન લોકો અંબાણી પરિવારના તમામ સભ્યો વિશે બધું જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને માત્ર તેમના કપડાં અને ઘરેણાંમાં જ રસ નથી, પરંતુ અંબાણી પરિવાર દરરોજ શું ખાય […]

CMને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું, અનંત-રાધિકા પણ સાથે જોવા મળ્યા.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત 12 જુલાઈએ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લગ્નના કાર્ડ આપવાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મુકેશ અંબાણી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે […]

જાણો શું હોય છે ‘આમ મનોરથ’? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન

સૌથી અમીર વ્યક્તિ અને અરબપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા કેરી ઉત્પાદક પણ છે. જામનગરના રિલાયન્સ રિફાઇનરી કોમ્પ્લેક્સમાં તેમણે ધીરૂભાઇ અંબાણી લાખીબાગ આમરાઇ બનાવ્યો છે. જે લગભગ 600 એકરમાં ફેલાયેલો છે. અહીં ઉગનાર મોટા ભાગની કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ તમે જાણો છો કે આ કેરી સાથે એક પરંપરા ‘આમ મનોરથ’ ખૂબ ધામધૂમથી અંબાણી […]

ગ્રીન કોમ્પ્લેક્સ, નોકરીઓ, પહેલો કાર્બન ફાઈબર, મુકેશ અંબાણીએ ગુજરાત માટે કર્યા આ 5 કમિટમેન્ટ્સ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે. જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન […]

ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ છે નરેન્દ્ર મોદી, આખી દુનિયા સાંભળે છે વાત: મુકેશ અંબાણી

ગાંધીનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ છે કે તેઓ ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદી જ્યારે બોલે છે, તો આખી દુનિયા સંભાળે છે. તેમણે પોતાના મુંબઈથી ગુજરાત આવવાને લઈને કહ્યુ કે હું ભારતની ગેટવે સિટીથી […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ગીગા ફેક્ટ્રીના પ્રારંભની ઘોષણા, મુકેશ અંબાણીએ કહ્યુ- રિલાયન્સ હંમેશા રહેશે ગુજરાતની કંપની

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત શિખ સંમેલનના 10મા સંસ્કરણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત આધુનિક ભારતની વૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. તેમણે કહ્યુ કે હું આજે પુનરોચ્ચાર કરું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાંથી એક તૃતિયાંશ રોકાણ ગુજરાતમાં કર્યું છે. 2024ના બીજા છ માસિક સમયગાળામાં […]

મુકેશ અંબાણીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી,હવે માંગી 400 કરોડની ખંડણી

દિલ્હી : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત મેઈલમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી દેનારાઓએ 400 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ પહેલા પણ શનિવારે ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code