જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીને અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર આપી જાનથી મારી નાખવાની ઘમકી, ઈમેલમાં લખ્યું કે ’20 કરોડ નહી આપો તો જાનથી મારી નાખીશું’
દિલ્હીઃ મુકેશ અંબાણી કે જે દેશના જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે જેઓ અવાર નવાર તેઓ પોતાના કાર્યને લઈને સમાચારની હેડલાઈનમાં બનતા રહેતા હોઈ છે જો કે આજેરોજ તેઓ કંઈક અલગ કારણસર સમાચારની હેડલાઈન બન્યા છે,કારણ કે કોઈક એ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ઘમકી આપી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે મુકેશ અંબાણીને તેમના સત્તાવાર […]


