યુવા પેઢી લીડરશીપ કરવા તૈયાર છે: મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ કહી મોટી વાત રિલાયન્સને લઈને આપ્યા મહત્વના સમાચાર ક્હ્યું યુવા પેઢી લીડરશીપ માટે તૈયાર મુંબઈ: રિલાયન્સની સ્થાપના કરનારા ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, યુવા પેઢી હવે લીડરશીપ કરવા માટે તૈયાર છે.હવે હું મારા ઉત્તરાધિકારીની નિમણૂંકની કાર્યવાહી ઝડપી બનાવવા માંગુ છું.હવે નવી પેઢીને ગાઈડ કરવાનો સમય છે […]


