1. Home
  2. Tag "Multani Mitti"

શિયાળામાં ત્વચા ચંદ્રની જેમ ચમકશે, મુલતાની માટીનો ઉપયોગ કરવાથી થશે આ ફાયદા

શિયાળાની ઋતુમાં, ઠંડા પવનોને કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં, ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે, આપણે ઘણા પ્રકારના કેમિકલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. આવું કરવું બિલકુલ યોગ્ય નથી. જો તમે શિયાળાના આ દિવસોમાં પણ સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માંગતા હો, તો તમારે મુલતાની માટીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. આનો […]

મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર

વર્ષોથી સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે. મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં કરવામાં આવે છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને જો ચેહરા પર લગાડવામાં આવે […]

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારા ચહેરા પર ચમક આવશે, દરેક વ્યક્તિ પૂછશે ચમકતા ચહેરાનું રહસ્ય.

ઉંમર ભલે ગમે તેટલી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ચહેરા પરની ચમક જળવાઈ રહે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઘણા ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે. મુલતાની માટીને ચહેરા પર લગાવવી એ પણ એક ઉત્તમ ઘરેલું ઉપાય છે, જેના દ્વારા ચહેરાની ચમક જાળવી શકાય છે. ચહેરાની ચમક જાળવવા માટે બજારમાં મોંઘાદાટ ઉત્પાદનો પર પૈસા […]

મુલતાની માટીનો ઉપયોગ વાળ માટે? ચોંકી ન જશો,તે છે ફાયદાકારક

વાળની કાળજી રાખવા માટે સ્ત્રીઓ અનેક પ્રકારના નુસ્ખાઓ ટ્રાય કરે છે. ક્યારેક તેમને જે પ્રકારે જોઈએ તેવા વાળ મળી જાય છે પરંતુ ક્યારેક વાળને નુક્સાન પણ થતું હોય છે. પણ હવે અત્યારે વાત કરીશું મુલતાની માટીની. લોકો આ વાત જાણીને થોડીવાર ચોંકી તો જશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આનાથી વાળને ફાયદો થાય […]

ત્વચા અને વાળ માટે વરદાનદાયક છે મુલતાની માટી, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત

મુલતાની માટીના અનેક ફાયદા ત્વચા અને વાળ માટે વરદાન જાણો ઉપયોગ કરવાની રીત સોંદર્ય પ્રસાધન તરીકે મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટીમાં મેગ્નેશિયમ, ક્વાર્ટઝ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલસાઇટ જેવા મિનરલ્સ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં જ્યારે રાજા યુદ્ધમાં જતા હતા, ત્યારે તે આ માટીને પોતાની સાથે લઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code