ઉનાળામાં પાકી કેરીની સરખામણીએ કાચી કેરી છે ગુણકારી
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારોમાં કેરીઓ જોવા મળે છે. ફળોનો રાજા કહેવાતી કેરી માત્ર તેના રસદાર અને મીઠા સ્વાદ માટે જ જાણીતી તો છે તેમજ તે સ્વાસ્થ્ય માટે પણ કોઈ ખજાનાથી ઓછી નથી. શું તમે જાણો છો કે કાચી કેરી પાકી કેરી કરતાં તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે? ઘણા સંશોધનોમાં એ […]