બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા કવાયત તેજ કરી
મુંબઈઃ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શકયતા છે. માહિતી અનુસાર, આ કેસમાં કુલ 26 ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, જેમાં ત્રણ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવશે, ફરાર આરોપીઓમાં શુભમ લોંકર, જીશાન અખ્તર અને લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનો સમાવેશ થાય છે. સૂત્રોએ […]