ઝારખંડમાં માલગાડીને અકસ્માત નડ્યો, મુંબઈ-હાવડા રેલ્વે લાઈન ઠપ્પ
ચક્રધરપુર 03 જાન્યુઆરી 2026: ચક્રધરપુર રેલ્વે ડિવિઝનના બાંદમુંડા ખાતે શનિવારે સવારે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે મુંબઈ-હાવડા મુખ્ય રેલ્વે લાઇનની અપ લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને પુનઃસ્થાપનના પ્રયાસો પર કામ કરી રહ્યા છે. આ વર્ષે બોંડામુંડા સેક્શન પર આ પહેલો […]


