1. Home
  2. Tag "Mumbai news"

એકનાથ શિંદેનો હુંકાર, મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે

મુંબઈ, 19 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય બાદ હવે સૌની નજર મુંબઈના આગામી મેયર કોણ બનશે તેના પર ટકી છે. મેયર પદને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવનિર્વાચિત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી, જેના કારણે રાજકીય ગલિયારાઓમાં હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે શિવસેના […]

મુંબઈ સમાચારના ડાયરેક્ટર મનચેરજી કામાનું નિધનઃ રિવાઈ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ દેશમાં સૌથી જુના ન્યૂઝ પેપર મુંબઈ સમાચારના નિર્દેશક મનચેરજી નુસેરવાનજી કામાનું આજે ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. મુંબઈ સમાચારના મનચેરજી નુસેરવાનજી કામાના નિધન ઉપર જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. અખબારી જગતમાં […]

ફેક ટીઆરપી કેસ: રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની મુંબઇ પોલીસે કરી ધરપકડ

રિપબ્લિક ટીવીની ફેક ટીઆરપી કેસનો મામલો મુંબઇ પોલીસએ આ કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની કરી ધરપકડ અત્યારસુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઇ ચૂકી છે મુંબઇ: રિપબ્લિક ટીવી ચેનલને લઇને એક સમાચાર આવ્યા છે. મુંબઇ પોલીસએ કથિત ફેક ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી લીધી છે. અત્યારસુધી આ મામલામાં 13 લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code