આજે ગણેશ ચતુર્થી,મુંબઈમાં ભીડ એકત્ર ન થાય તે માટે 10 થી 19 સપ્ટેમ્બર સુધી કલમ 144 અમલમાં રહેશે
આજે ગણેશ ઉત્સવની ઉજવણી મુંબઈમાં કલમ 144 લાગુ કરાઈ લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે લેવાયો નિર્ણય મુંબઈ :ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 મહાનગરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ નિર્ણય મુંબઈ પોલીસે લીધો છે. હકીકતમાં, કોરોનાના વધતા જતા કેસોને જોતા, વહીવટીતંત્ર ગણેશ […]


