મુંબઈથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો આતંકી જતિન્દર સિંહ ઝડપાયો
મુંબઈઃ પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા કથિત આતંકવાદી જતિન્દર સિંહ ઉર્ફે જ્યોતિની એનઆઈએ દ્વારા માનખુર્દમાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, મુંબઈ મેટ્રોની સાઈટ પર કામ કરતા પહેલા તેણે દિલ્હી અને લખનૌની મેટ્રો સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે […]