1. Home
  2. Tag "Mundra port"

મુન્દ્રા બંદરે DRIએ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

મુંબઈ:એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે. વિકસિત ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાત કન્ટેનરને મુંદ્રા બંદર પર અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને […]

DRI એ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

DRI એ ની મોટી કાર્યવાહી વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું ચોક્કસ બાતમીના આધારે કર્યું જપ્ત  અમદાવાદ:ડીઆરઆઈએ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું.ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા બંદર પર આયાતી કન્સાઈનમેન્ટ અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને “ઓટો એર ફ્રેશનર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું […]

કચ્છઃ મુંદ્રા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો ઝડપાયો

ચંદન ભરેલુ કન્ટેનર દુબઈ મોકલાવાનું હતુ 7 કરોડની કિંમતનું 14 ટન રક્તચંદન ઝડપાયુ અમદાવાદઃ કચ્છના મુંદ્રામાંથી એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈન પકડાવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પોર્ટમાં સીએફએસ કન્ટેનરમાંથી રક્ત ચંદનનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈની તપાસમાં રક્ત ચંદનનો જથ્થો મળ્યો હોવાનું ખૂલ્યું છે. આ રક્તચંદનની કિંમત સાત કરોડથી વધારે […]

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]

મુન્દ્રા પોર્ટ પરથી 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કરવામાં આવ્યું

કચ્છમાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની રેડ બાતમીના આધારે કરવામાં આવી રેડ કરોડોનું રક્તચંદન કબ્જે કરવામાં આવ્યું ભુજ:કચ્છ જિલ્લામાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા એક બાતમીના આધારે રેડ કરવામાં આવી, જેમાં મુન્દ્રા પોર્ટ  ઉપરથી 9.36 કરોડનું લાલ ચંદન જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રેક્ટરના પાર્ટના નામે કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શુ અને બ્રેક ડ્રમના નામે કંસાઈનમેન્ટ […]

મુંદ્રા બંદરેથી ભંગારના કન્ટેનરમાંથી પાકિસ્તાની લશ્કરીથી વપરાયેલી યુદ્ધ સામગ્રી મળી

આફ્રિકાથી 10 કન્ટેન્ટર મુંદ્રા બંદર આવ્યાં હતા કસ્ટમ વિભાગે બાતમીના આધારે તપાસ કરી હતી અમદાવાદઃ ગુજરાતના મુદ્રા બંદરે આયાતી ભંગારના કન્ટેનરોમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી છે. જેથી બંદરના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આફ્રિકાથી 200 ટન જટલો ભંગારનો જથ્થો આયાત કરવામાં આવ્યાં હતા. ભંગારના 10 જેટલા કન્ટેનરમાંથી સૈન્ય સામગ્રી મળી […]

મુંદ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલા હેરોઈનની કિંમતનો આંકડો 9 હજાર કરોડને પાર

અમદાવાદઃ ગુજરાતના મુંદ્રા પોર્ટ ઉપરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી 2500 કરોડથી વધારેનું હેરોઈન મળી આવતા ડીઆરઆઈ અને એનસીબીના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરીને બીજા કન્ટેનરમાં તપાસ કરવા વધારે હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આમ બંને કન્ટેનરમાંથી લગભગ 9 હજાર કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. કન્ટેનરોમાંથી અંદાજે 3 હજાર […]

તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ

તાલાલા ગીરઃ  સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે. તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં […]

કોરોનાના દર્દીઓને ત્વરિત મદદ મળી શકે તે માટે 80 મે. ટન ઓક્સિજન મુંદરા પોર્ટમાં ઊતરશે

ભુજ  : કોરોનાના કેસ વધતા દેશભરમાં ઓક્સિજનની માગમાં ભારે વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં વિદેશની અનેક ખાનગી કંપનીઓની મદદ પણ મળી રહી છે, જેના ભાગરૂપે સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે, જે કચ્છના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code