1. Home
  2. Tag "Muni.Corporation"

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જવાહર મેદાનમાં બાકી રહેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દેવાયું

ભાવનગરઃ શહેરના જવાહર મેદાનમાં દબાણો માથાના દુઃખાવારૂપ બન્યા હતા. કેટલાક દબાણકારોએ તો પોતાની માલીકીની જગ્યા હોય તેમ પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે દિવસ પહેલા જ દબામો હવાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે લોકોના ભારે વિરોધ વચ્ચે કામગીરી મુલત્વી રાખીને બે દિવસમાં લોકોને દબાણો હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. બે […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.નું 512 કરોડનું ડ્રાફ્ટ બજેટ, મર્જ કરાયેલા 18 ગામોના વિકાસ માટે ખાસ જોગવાઈ

ગાંધીનગરઃ  શહેરની મ્યુનિ.કોર્પોરેશનનું  ડ્રાફ્ટ બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું.  વર્ષ 2022-23નું 512 કરોડનુ બજેટ મંજુરા આપવામાં આવ્યુ હતું. ડ્રાફ્ટ બજેટ પહેલાં લોકોના સૂચનો મંગાવાયા હતા. 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મ્યુનિ.માં સમાવેશ કરાયો છે ત્યારે આ બજેટમાં આ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના બજેટનું કદ પણ […]

વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂંબેશ, અધિકારીઓને ટાર્ગેટ અપાયા

વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી જે લોકોના વેરા બાકી છે, તેમની પાસેથી કડક વસુલાત કરવાના મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા છે. આમ મ્યુનિ. દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.  મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં 95 ટકાથી […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ, 111 મિલક્તોને સીલ, 30 લાખ વસુલાયા

ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા વર્ષની શરૂઆત વેરાની કડક વસુલાતથી કરવામાં આવી છે. 1લી જાન્યુઆરીથી જ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોની બનાવેલી 26 ટીમો મેદાનમાં ઉતરી છે. વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોની જપ્તિની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પ્રથમ દિવસે જ 111 મિલકતને જપ્ત કરાઈ હતી. વર્ષ 2022ના પ્રથમ દિવસે જ સામુહિક […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની કાલે રવિવારે ચૂંટણી, તંત્રએ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની ચૂંટણી આવતીકાલ તા. 3જી ઓક્ટોબરને રવિવારે યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણી અધિકારીઓએ  આજે 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડ્યું હતું.  ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની  44 બેઠકો માટેની […]

અમદાવાદ મ્યુનિના વિપક્ષના નેતાની નિમણૂંકનો પ્રશ્ન પખવાડિયામાં ઉકેલાય તેવી શક્યતા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની  સામાન્ય ચૂંટણી પૂરી થયાને છ મહિના વીતી ગયાં બાદ મ્યુનિ.કોંગ્રેસપક્ષનાં નેતાની પસંદગીનો અટવાયેલો મામલો હવે હલ થાય એવું લાગી રહ્યું છે. મ્યુનિના વિપક્ષના નેતાની વરણી ન થતાં કોંગ્રેસના કોર્પોરેટરો પણ અકળાયા હતા. કોંગ્રેસમાં ચાલતી જુથબંધી અને ધાકાસભ્યો પોતાના માણસને જ વિપક્ષના નેતાપદે નિયુક્ત કરવા દબાણ કરી રહ્યા હતા. જેના કારણે છેલ્લા 6 […]

અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં પદાધિકારીઓની નિમણુંકો કરાઈ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ મહિનાઓ વિત્યા થતાં વિવિધ કમિટીઓમાં પદાધિકારીઓની નિમણુંકો કરવામાં આવતી નહતી. કોરોનાને લીધે પદાધિકારીઓની નિમણુકનો પ્રશ્ન ઉકેલી શકાયો નહતો. આજે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 જેટલી વિવિધ કમિટિઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. આજે કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઇન મળી હતી જેમાં અલગ અલગ કમિટિઓના ચેરમેનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code