1. Home
  2. Tag "municipalities"

ગુજરાતઃ 5 મનપા અને 4 નગરપાલિકાઓ માટે રૂ. 710 કરોડની કરી ફાળવણી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 208 કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો એક […]

રાજ્યમાં ચાલુ વર્ષે 66 નગરપાલિકાઓમાં શરુ થશે સિટી સિવિક સેંટર

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.અને તેથી જ રાજ્ય સરકાર વધુમાં વધુ સિટી સિવિક સેન્ટરો શરુ કરી લોકોનું જીવન સરળ કરવા પર ખાસ ધ્યાન આપી રહી છે.   તદ્અનુસાર, રાજ્ય સરકાર લોકોની ઈઝ ઑફ લિવિંગને […]

નગરપાલિકા અને મ્યનિ.કોર્પોરેશનની શાળાઓના પ્રા. શિક્ષકોને રૂ.4200 પે ગ્રેડ ન મળતા અસંતોષ

ગાંધીનગરઃ પગારમાં વિસંગતતા અને રૂપિયા 4200 પે ગ્રેડના મામલે ફરીવાર પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. પ્રાથમિક શિક્ષકોના રૂ.4200 ગ્રેડ પેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. જેના કારણે શિક્ષકોએ ફરી એકવખત આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ગ્રેડ પે મામલે હજું પણ કેટલાક શિક્ષકોને લાભ ન મળતા શિક્ષકોએ હવે આંદલોનની ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકો એવું કહે […]

નગરપાલિકા અને પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે મળશે BJPની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેથી ભાજપ દ્વારા અમદાવાદ સહિત છ શહેરના મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરી છે. હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ માટે આગામી ત્રણેક દિવસમાં ફરીથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. નાયબ […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રાથમિક ટ્રેન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે વર્ષ 2015ની સરખામણીએ કોંગ્રેસને નુકશાન થવાની શકયતા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code