ભોપાલઃ પતિની લાશ લઈને પરિણીતા અને તેનો પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યાં
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પત્નીએ પોતાના પ્રેમીની સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં મૃતદેહને કારની ડેકીમાં નાખીને તેના નિકાલ માટે આખો દિવસ ફર્યાં હતા. જો કે, પોલીસના ડરથી બંને જણા મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. તેમજ પતિની હત્યા કરીને લાશ ડેકીમાં પડી હોવાનું જણાવતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીઓ પણ […]


