ગરમીનો માહોલ હોય ત્યારે આ પ્રકારના ખોરાકને આહારમાં કરજો સામેલ,અનેક સમસ્યાથી રહેશો દૂર
ઉનાળામાં જ્યારે પણ ગરમીનો માહોલ હોય ત્યારે મોટાભાગના લોકોનું ડાયટ બદલાઈ જાય છે, કેટલાક લોકોતો મોટાભાગે પ્રવાહી ખોરાક પર નિર્ભર રહેવાનું શરુ કરી દેતા હોય છે, આવામાં જો વાત કરવામાં આવે શક્કર ટેટી (મસ્કમેલન)ની તો ગરમીના સમયમાં તેનો જ્યૂસ પણ અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે મસ્કમેલનનું સેવન ઘણી રીતે કરી શકો છો. સલાડ […]