મુસ્લિમોને નવા વર્ષથીની ઉજવણી દૂર રહેવા ફરમાન, ફતવો બહાર પડાયો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં નવા કેલેન્ડર વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1લી જાન્યુઆરીને આવકારવા માટે 31મી ડિસેમ્બરની રાતે કલબો અને પાર્ટી પ્લોટોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અ મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું […]